સારા સમાચાર / રેલવે અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે કરી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, જાણો કેટલું મળશે

dearness allowance for railway personnel armed forces

કેન્દ્રીય નાણાં મંત્રીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારીનું ભથ્થું 28 ટકા વધારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નવો નિયમ 1 જુલાઇ 2021ના દિવસે લાગુ પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ