જાહેરાત / આધાર-PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસે.થી પાછી ઠેલાઇ, જાણો નવી તારીખ

Deadline of Aadhar and PAN link dead line shifted from 31 December to 31 march

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર કાર્ડને લિંક કરવાની તારીખ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના આદેશથી 31 ડિસેમ્બરથી પાછી ઠેલીને હવે 31 માર્ચ 2020 કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ