બેદરકારી / અમદાવાદમાં ઓનેસ્ટ રેસ્ટોરેન્ટમાં ઢોંસામાંથી નીકળ્યા વંદા- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

dead cockroach found in dosa at honest restaurant in maninagar video gone viral gujarat

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં એક વધુ રેસ્ટોરેન્ટની બેદરકારી સામે આવી છે. મણિનગરના ઓનેસ્ટ રેસ્ટોરેન્ટમાં એક પરિવારે મંગાવેલા ઢોંસામાં વંદા નીકળ્યા હતા. આ તમામ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો અને આખરે હેલ્થ વિભાગે રેસ્ટોરેન્ટને ક્લોઝર નોટિસ ફટકારી છે. 

બ્રેકિંગ ન્યૂઝ