અમદાવાદ / બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ મામલે DCPએ કહ્યું- તપાસમાં કોઇ પુરાવા નથી મળ્યા

DCP statement on Alliance between bootleggers and police control room ahmedabad

અમદાવાદમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠની ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલરૂમથી બુટલેગરને માહિતી પહોંચી હોવાનું સામે આવ્યું હતું. બુટલેગરને તેની સામે આવેલી ફરિયાદ અંગે પોલીસ જ માહિતી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે પોલીસે આ વાતને નકારી છે. આવી કોઇ ઘટનાના પુરાવા ન મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ