પ્રેરણા / વડોદરાના DCP લૉકડાઉનમાં બનાવે છે જરૂરિયાતમંદ લોકો માટે રસોઇ, રોજ 1200 માણસને પહોંચાડે છે ભોજન

DCP cooks for needy people in vadodara

કોરોનાકાળમાં જ્યારે લોકોને ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ એવા કિસ્સા સાંભળવા મળ્યા હશે કે એવુ લાગે દુનિયામાં માનવતા જેવું કંઇ રહ્યું જ નથી. તો બીજી તરફ માનવતા હજૂ પણ હયાત છે તેવા કિસ્સા પણ સાંભળવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ