મોટા સમાચાર / સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવશે હવે રશિયન કોરોના વેક્સિન Sputnik V, DCGIએ આપી શરતી મંજૂરી

dcgi grants sii the permission to manufacture sputnik v

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ રશિયન કોરોના રસી Sputnik Vના ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ને શરતી મંજૂરી પણ આપી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ