કોરોના સંકટ / કોરોનાના દર્દીની ગંભીર પરિસ્થિતિમાં સારવારમાં આ ઇન્જેક્શન આપવા માટે સરકારની મંજૂરી

DCGI approves psoriasis injection to treat COVID19 patients

ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધતા કેટલાંક રાજ્યોએ ફરી લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે. આ બધા વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડના દર્દી માટે Itolizumab Injectionની મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ