પ્રોસેસ / હવે મોબાઈલ અને ATM કાર્ડ વિના જ કાઢી શકાશે રૂપિયા, કરવાનું રહેશે આ કામ

dcb bank enables biometric authentication for cardless atm transactions

ભારતમાં અનેક બેંક ATM કે ડેબિટ કાર્ડ વિના જ ATMથી રૂપિયા કાઢવાની સુવિધા આપી રહી છે. જો તે આ માટે મોબાઈલ નંબર અને પિનનંબરની જરૂર રહે છે. ડીસીબી બેંક 2016માં આ સુવિધા શરૂ કરી ચૂક્યું છે. આ સિસ્ટમમાં બેંક એકાઉન્ટ હોલ્ડરની ઓળખ તેના ફિંગર પ્રિન્ટ, રેટીના સ્કેન વગેરેથી કરાશે. ડીસીબી બેંક પોતાના એટીએમ મશીન પર ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશનની સુવિધા આપી રહી છે. જાણો શું છે સમગ્ર પ્રોસેસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ