વાયરલ / માતાજીના માંડવામાં દારૂ પી'ને કલાકારે સરખું ન ગાતા સ્ટેજ પર જ યુવાને કરી લાફાવાળી

Dayra program audience beat singer prabhat solanki botad gujarat

લોક કલાકાર પ્રભાત સોલંકીને તમાચો પડ્યો છે. તેમને જાહેરમાં તમાચો લગાવતો વીડિયો વાયરલ થયો છે. પ્રભાત સોલંકીને સ્ટેજ પર યુવાને લાફાવાળી કરી હતી. જાહેર કાર્યક્રમમાં ટોળાએ તેમને ફટકાર્યા હતાં. હાજર લોકોનો આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂ પીને આવ્યા હતાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x