ખુશખબર / તારક મહેતા... ના ચાહકો માટે ગુડ ન્યુઝ, તમારી ફેવરિટ દયા શૉમાં પરત ફરશે પરંતુ...

daya ben will be back for special episode of TMKOC

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન પર જોવાતો સૌથી પોપ્યુલર શૉ છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટે જ્યારે શૂટિંગ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે પ્રોડ્યુસર માટે કલાકારોની સેફ્ટી પહેલો પ્રશ્ન બની જશે. બાદમાં શૂટિંગ શરૂ થશે. ત્યારે મહત્વની વાત એ છે કે શૉની ધડકન કહી શકાય એવા દયા બેન શૉમાં પરત ફરશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x