વર્લ્ડકપ / 36 વર્ષ પહેલા ભારતીય ટીમે આજના દિવસે રચ્યો હતો ઇતિહાસ

On this day Kapil Devils created glory at 1983 World Cup

વિરાટ બ્રિગેડ આ દિવસોમાં મિશન વર્લ્ડકપ 2019ને લઇને ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ભારતીય ચાહકો એક વધુ વર્લ્ડકપની આશા સેવી રહ્યાં છે. દેશની જનતામાં ચારેતરફ એક જ સવાલ છે કે શું ભારતીય ટીમ 1983ની જેમ લોર્ડસના મેદાનમાં વર્લ્ડકપની ટ્રોફી પ્રાપ્ત કરી શકશે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ