ગરમી / ચૂંટણીના ગણતરીના દિવસ પહેલા ભાજપ કાર્યાલય ખાલીખમ, જાણો કારણ

The day before the counting of the election, the BJP office was empty

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકીને ટિકિટ આપી છે. જોકે કિરીટ સોલંકીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો નથી.

બ્રેકિંગ ન્યૂઝ