મહામારી / વેલડન યંગ બ્રિગેડ! યુવાનોમાં ગજબનો ઉત્સાહ, પહેલા દિવસે 40 લાખ લોકોએ લીધો પહેલો ડોઝ

Day 1 Of Vaccination For Age 15-18 Amid 3rd Wave, Over 40 Lakh Jabbed

15-18 વર્ષની વયના બાળકોના વેક્સિનેશનના પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક સંખ્યામાં વેક્સિનેશન થયું છે. વેક્સિનેશનના પહેલા દિવસે 40 લાખ બાળકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ