ડર / આ કારણોસર ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ફોન પર વાત કરવાનું ટાળી રહ્યો છે..

Dawood silent on phone for 3 years

ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમની બોલતી છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઇ ગઇ છે. જો કે એવુ અનુમાન લગાવામાં આવ્યું છે કે સતર્કતાને લઇને દાઉદ ફોન પર વાત કરવાનું ટાળી રહ્યો છે. દાઉદનો અંતિમ ફોન કોલ દિલ્હી પોલીસે નવેમ્બર-2016માં ટેપ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ