ચર્ચા / કોરોના વાયરસના કારણે દાઉદ ઈબ્રાહિમના મોતની ચર્ચાએ પકડ્યું જોર

dawood ibrahims death due to coronavirus reports viral no confirmation yet

દુનિયાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાયરસના કારણે મોત થયાની અટકળોએ જોર પકડ્યું છે. આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સોશ્યિલ મીડિયા પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની મોતની વાત વાયરલ થઈ રહી છે. શુક્રવારે દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહજબીનને કોવિડ 19 હોવાની પુષ્ટિ થઈ હતી. કોરોનાની જાણ બાદ બંનેને કરાંચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ