માસ્ટર પ્લાન / ભારત પર હુમલો કરવા માટે દાઉદે બનાવી સ્પેશિયલ યુનિટ, નેતાઓ અને ઉદ્યોગપતિઓને બનાવી શકે છે ટાર્ગેટ

dawood ibrahim to attack india

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન અને ભાગેડૂ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે ભારતને ટાર્ગેટ કરવા માટે એક ખાસ યુનિટ બનાવ્યું છે. તપાસ એજન્સી અનુસાર હિટ લિસ્ટમાં કેટલાય રાજકીય નેતાઓ અને ખ્યાતનામ વેપારીઓના નામ શામેલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ