ખુલાસો / દાઉદ ઈબ્રાહિમ બીમાર હોવાની તમામ ખબરો પર પૂર્ણવિરામ, પાક.માં મજા કરે છે, જુઓ કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો

Dawood Ibrahim is in good health in Pak, punctuating all the news of his illness, see who made the shocking revelation

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરે એનસીબીની પૂછપરછમાં તેના ભાઈ દાઉદ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ