ખુલાસો / કરાચીમાં જ છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ, આ તસવીરે ખોલી પાકિસ્તાનની પોલ

Dawood Ibrahim In Karachi, Viral Pic Prove Pakistan Lie

ભારતનો સૌથી મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છુપાયેલો બેઠો છે. ભારત જ્યારે પણ પાકિસ્તાન પાસે દાઉદ ઇબ્રાહીમના પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવે છે, ત્યારે દરવખતે પાકિસ્તાન દાઉદ તેમના દેશમાં નથી તેમ કહે છે. મુંબઇમાં થયેલા 1993 સીરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ છેલ્લાં 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં છે. આ ખુલાસો અમેરિકાએ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ