કાર્યવાહી / D-કંપની સામે મોટા એક્શનની તૈયારી, દાઉદના મોટાભાઇ ઈકબાલ કાસકરની ધરપકડ

Dawood Ibrahim elder brother Iqbal Kaskar arrested by ED

દાઉદની D-કંપની સામે મોટું એકશન લેવામાં આવ્યું છે. જેમા તેના મોટા ઈકબાલ કાસકરની EDએ ધરપકડ કરી છે. ઠાણે કોર્ટમાં તેની ધરપકડ કરવા અરજી કરવામાં આવી હતી અને કોર્ટે ઈડીને મંજૂરી આપ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ