મદદ / દાવોસમાં ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે કહી આ મહત્વની વાત

davos wef2020 us president donald trump and pakistan pm imran khan kashmir issue

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં WEFથી અલગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના PM ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મદદ માટે તૈયારી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાનની મદદ માટે અમેરિકા તૈયાર છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગત વર્ષે ઓગસ્ટમાં પણ આવું નિવેદન આપી ચુક્યા છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત ઈચ્છશે તો તે કાશ્મીર મામલામાં મધ્યસ્થતા કરવા તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ