WEF / દાવોસમાં કમલનાથે કહ્યું, આ પહેલા ભારતની મંદી વિશે આટલી ચર્ચા ક્યારેય નથી સાંભળી

davos wef kamal nath said he never heard so much buzz around india economic slowdown

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે આજે દાવોસમાં ભારતની આર્થિક મંદી વિશે જેટલી ચર્ચા છે એટલી પહેલા તેઓએ ક્યારેય નથીં સાંભળી. દાવોસમાં કમલનાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, છેલ્લા ઘણા દાયકાઓથી હું દાવોસમાં આવતો રહ્યો છું. પરંતુ મેં ભારતની મંદી વિશે આટલી ચર્ચા પહેલા ક્યારેય નથી સાંભળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ