સીરીઝ / Ind Vs Aus : ભારત પહોંચ્યા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, જોઈ રહ્યા છે સાઉથની આ સૌથી મોટી હિટ ફિલ્મ, VIDEO વાયરલ

David warner watching bahubali before test series india vs australia test series

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 9 ફેબ્રુઆરીથી બંને ટીમો નાગપુરમાં એક બીજા સામે ટકરાશે. આ સિરીઝ ચાર ટેસ્ટ મેચની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સિરીઝ માટે ભારત પહોંચી ગઈ છે અને બેંગ્લોરમાં રોકાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ