રમૂજ / ડેવિડ વોર્નરે કોહલીને ગણાવ્યો "ઘરડો" વિરાટે આપ્યો જબરજસ્ત જવાબ

David Warner tries to troll virat kohli on social media

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં મુંબઇ છે અને ત્યાંનું વાતાવરણ અદભૂત છે. કેપ્ટને એક તસવીર શેર કરી જેમાં તે પુસ્તક વાંચતો નજરે પડે છે. તેમણે લખ્યું - મુંબઈમાં ભારે હવામાન. મુંબઇનો પહેલો વરસાદ માણતા, કંઈક વાંચવાનું શરૂ કરવા માટે આના કરતાં સારો સમય હોઈ શકે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ