ક્રિકેટ / રોનાલ્ડો જેવુ કરવા ગયો વોર્નર, કોલ્ડ ડ્રિંક બોટલ હટાવી તો લીધી પણ દાવ અવળો પડ્યો

david warner tried to imitate cristiano ronaldo removing coke bottle form table but had to put them back

તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર એક પ્રેસ કોન્ફરન્સમાં ફૂટબોલર રોનાલ્ડો જેવુ કરવા ગયો હતો પરંતુ આ વખતે દાવ જરા અવળો પડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ