ક્રિકેટ / પિંક બોલ ટેસ્ટમાં વૉર્નરે એકલા હાથે ઠોક્યા એટલાં રન કે પાકિસ્તાનના હોશ ઉડી ગયા

david warner makes triple century day night test aus vs pak 2nd test match record

પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વૉર્નરે 389 બોલનો સામનો કરતાં ટ્રીપલ સેન્ચુરી ફટકારી. આ સાથે જ ડૅવિડ વોર્નર સાતમા ઓસ્ટ્રેલિયન ખેલાડી છે બની ગયા જેમણે ટ્રિપલ સેન્ચુરી મારી હોય. ડેવિડ વોર્નરે પિંક બોલ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી લીધો જેમાં પાકિસ્તાનના અઝહર અલી જેમને 302 રન બનાવ્યા હતા તેમનો રેકોર્ડ પણ તોડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ