Cricket / ડેવિડ વોર્નરની નાનકડી પુત્રીનો ફટકાબાજી કરતો વીડિઓ વાઇરલ ; પોતાની જાતને "વિરાટ કોહલી" તરીકે ઓળખાવે છે!

David warner daughter claims herself as Virat Kohli Candice Warner uploads on social media

ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે તેના ટ્વીટર ઉપર એક વીડિઓ શેર કર્યો હતો. આ વીડિયોમાં દંપતીની પુત્રી બેટિંગ કરતી દેખાય છે. તે વીડિઓમાં એમ પણ બોલતી સંભળાય છે કે હું વિરાટ કોહલી છું.

બ્રેકિંગ ન્યૂઝ