ભારે કરી / અનુષ્કાનાં ફોટો પર વિદેશી ક્રિકેટરે કરી એવી કોમેન્ટ કે ફેન્સે ઉધડો લીધો, વિરાટે પણ આપ્યો જવાબ

david warner commented on virat kohlis photo and fans trolled him

વિરાટ કોહલીએ અનુષ્કાની તસવીર શેર કરતાં ડેવિડ વોર્નરે તેના પર કોમેન્ટ કરી કે ખૂબ જ લકી છો. ત્યાર બાદ ફેન્સના ટ્રોલ કરવા પર વોર્નરે સ્પષ્ટતા પણ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ