બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટ / 'Daughters won't need Johar' tweet Paresh Dhanani attacks Rupala

લોકસભા ચૂંટણી 2024 / 'દીકરીઓને જોહરની જરૂર નહીં પડે' પરેશ ધાનાણીનું વધુ એક ટ્વિટ, નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર

Ajit Jadeja

Last Updated: 01:26 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરુર નહીં પડે' ધાનાણીનું ટ્વિટ

 

પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વિટ સામે આવ્યુ છે. તેમણે ટ્વિટ કરતા લખ્યુ કે 'દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરુર નહીં પડે','દીકરીઓના 'જવતલીયા' હજુ તો જીવે છે'રોટી,બેટી,રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક "માતૃ શક્તિ" ને વંદન. નોધનીયછે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવર નેતા છે. અને તેઓ રૂપાલા અને સરકાર પર નિશાન તાકી ચુક્યા છે. અને ક્ષત્રિયોને ન્યાય અપાવવા સમર્થન કર્યુ છે.

 

લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રુપાલા વિવાદ વધુ વકરી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર  પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રુપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે ભાજપે પક્ષ સાથે જોડાયેલા અગ્રણીઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સમાજ તરફથી સંગઠનોના અગ્રણીઓ છે. આ બેઠકમાં સમાધાન લાવવા પ્રયાસો કરવામાં આવનાર છે. સમાજ મંજૂરી નહી આપે ત્યા સુધી સમાધાન થવું મુશ્કેલ લાગી રહ્યુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Lok Sabha seat Rajput society paresh dhanani tweet પરષોત્તમ રુપાલા વિવાદ પરેશ ધાનાણી પરેશ ધાનાણીનું ટ્વિટ રાજકોટ રાજપૂત સમાજ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ