VIDEO / ઇશ્વર ક્યારેય કોઇ સાથે આવું ન કરે ! મૃત માતાને બાળકીએ ઉઠાડવાના પ્રયાસ કર્યા અને...

daughter tried to pick up mothers body in bharuch hospital

કહેવાય છે ને કે, જાનાર ક્યારેય પાછા વળતા નથી. આવી જ એક ઘટના ભરૂચમાં બની હતી. દવાખાનાની પથારીમાં માતાના એકાએક મોત બાદ બાળકીએ તેને ઉઠાડવાના પ્રયાસ કર્યા હતા. જો કે, તેમ છતાં તે જાગી નહીં. આ દ્રશ્યો જોઇને હોસ્પિટલમાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ