અમદાવાદ / મમ્મી સાથે ફટાકડા લેવાં જઈએ તેવું દીકરીએ કહેતાં વિપુલ ભાવુક થયો ને ડૉક્ટર પર ફાયરિંગ કર્યું

Daughter saying would go for buying fireworks with mom, that's why father was firing at a no doctor

ઓઢવમાંડૉક્ટર પર ફાયરિંગ કેસમાં મમ્મી સાથે ફટાકડા લેવા માટે જઈએ તેવું દીકરીએ કહેતાં ભાવુક બનેલાં પિતાએ ડો. મુકેશ પ્રજાપતિ પર ફાય‌િરંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.ડૉક્ટર પર ફાય‌િરંગ કરનાર પિતાની ઓઢવ પોલીસે ધરપકડ કરી લીધી છે.  દીકરીને દિવાળીમાં મમ્મીની યાદ આવતાં તેના શબ્દોથી પિતા ભાવુક બન્યાં હતાં અને ગુસ્સો આવતાં આ કૃત્યને અંજામ આપ્યો હતો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ