કિડની ટ્રાન્સપ્લાન્ટ / નાદુરસ્ત નેતા લાલુ યાદવને કિડની આપશે દીકરી રોહિણી, આ મહિને જ થઈ શકે છે ટ્રાન્સપ્લાન્ટ

Daughter Rohini will donate a kidney to ailing leader Lalu Yadav, the transplant can be done this month itself

સિંગાપુરના ડોક્ટરોએ લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી દીધી છે અને લાલુની નાની દીકરી રોહિણી આચાર્ય તેમને કિડની દાન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ