મૃત્યુદંડ / સુરતમાં 12 વર્ષની દીકરીના દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી પિતાને ફાંસીની સજા

Daughter rape murder case Surat Special Pocso Court accused death sentenced

સુરતમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર પિતા ટુકના બુધિયા દાસ ( રહે. પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશા)ને સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પિતાએ સતત એક વર્ષથી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. 30 જૂન 2017ના રોજ દીકરીનો મૃતદેહ ડુમ્મસ ખાતેથી મળી આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ