સુરત / આ કરોડપતિએ પોતાની દીકરી-વહુના લગ્નમાં કરોડોનો ખર્ચો નહીં પરંતુ કરિયાવરમાં આપ્યો પુસ્તકોથી ભરેલો કબાટ

Daughter Marriage different in surat

હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. કમૂરતા બેસે તે પહેલા લોકો લગ્નસમારંભો આટોપી લેવાના મૂડમાં છે. ક્યાંક સમૂહલગ્નો યોજાઈ રહ્યા છે તો ક્યાંક સિંગલ લગ્ન યોજાઈ રહ્યા છે. બદલાતા સમયમાં લગ્નના આયોજનો વધારે ધામધૂમ ભર્યા અને એટલા જ ખર્ચાળ બની રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ