હાઈકોર્ટનો ચુકાદો / વહુની કચકચથી સાસુ સસરાની જો શાંતિ હણાતી હોય તો, વહુને ઘરમાંથી કાઢી મુકાય

daughter in law has no right to live in a joint house in domestic violence case

દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને વહુની કચકચથી શાંતિ હણાઈ ગઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, દિકરા અને વહુમાં ઝઘડો થતાં રહે તો, વૃદ્ધ મા-બાપનો અધિકાર છે કે તે વહુને ઘરમાંથી બહાર કાઢી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ