વાહ / સાસુ હોય તો આવા, દિકરાનું મોત થતાં વિધવા વહુને દિકરી માફક ભણાવી અન્ય સાથે ધામધૂમથી પરણાવી

daughter in law for five years made lecturer and got married

સાસુ વહુના ઝઘડા તો ઘણી વાત જોયા હશે, સાંભળ્યા હશે, પણ સાસુ પોતાની વહુને પોતાની સગી દિકરી માફક ઉછેરે એવું તે ભાગ્યે જ જોવા મળતું હશે, જો કે આવો જ એક કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ