અનોખી ઉજવણી / દીકરી મારી લાડકવાયી... પાણીપુરી વાળાને ત્યાં લક્ષ્મી અવતર્યા તો જે કર્યું તે જાણી દરેક પિતા થઈ જશે ઈમોશનલ

daughter born in the house of a pani puri seller in mp give 4000 free panipuri to people

મધ્યપ્રદેશના છિંદવાડામાં પાણીપુરી વેચનારને એક પુત્રીનો જન્મ થયો હતો. તેનાથી ખુશ થઈને તેણે લોકોને મફતમાં 4000 પાણીપુરી ખવડાવી.

બ્રેકિંગ ન્યૂઝ