ટિપ્પણી / આ સેલિબ્રિટીએ જણાવ્યા નાની ઉંમરની યુવતીને ડેટ કરવાના ફાયદા, સોશિયલ મીડિયા પર ભડક્યા યુઝર્સ

 Date ONLY 18 to 25 Because They are Less Sexually Experienced

ઝિમ્બાબ્વેના સોશિયલ મીડિયા સ્ટાર અને પોતાને મહિલા વિરોધી ગણાવતા શાદયા નાઈટ ટવોનાએ કરેલા વિવાદાસ્પદ ટ્વિટથી સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. મહિલાઓ પર તાજેતરમાં કરેલા તેમના ટ્વિટને લીધે લોકોએ શાદયા પર કટાક્ષ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ