સંસદ / નાગરિકતા બિલ છોડો મોદી સરકાર એવું બિલ લાવી રહી છે જે તમારી પ્રાઈવસી પર સીધી અસર કરશે

data protection bill 2019 preparation of strict laws for data security

ઈન્ટરનેટ ક્રાંતિ બાદ ભારતમાં ઇન્ટરનેટનાં ઉપયોગમાં ખુબ વધારો થયો છે, ઈન્ટરનેટ પર ડેટા ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે મોદી સરકાર દેશમાં ડેટા સરંક્ષણ કાયદો લાવવા જઈ રહી છે. ડેટા પ્રોટેક્શન બિલમાં ડેટા કેન્દ્ર બનાવવાના પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. દેશમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં એક ઇકોસિસ્ટમ પણ ઉભું કરવાની તૈયારી છે જેની મદથી દેશમાં રોજગાર ઉભું થાય તેની સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ