Coronavirus / આક્ષેપ : ચીને કોરોના વાયરસના પીડિતોની ગણતરી એવી બદલી કે સાચો આંકડો બહાર જ નહીં આવે

data mistrust grows as hubei once again changes the methodology of coronavirus cases counting

નમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત થયેલા હુબેઈ પ્રાંતમાં નવા કેસોની ગણતરીની રીતમાં એક મહિનામાં બીજીવાર બદલાવ કરવામાં આવ્યો છે. શું ચીન કાંઈક છુપાવી રહ્યું છે. જાણો ચીન શું છુપાવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ