તૈયારી / ચીનને માત આપવા આ તારીખે ભારતનું બ્રહ્માસ્ત્ર પહોંચશે ભારતભૂમિ પર, જાણો ક્યાં ગોઠવાશે અને શું છે તેની ખાસિયત

Dassault Rafale Will Come India And Posted To Ambala Airforce Station

ફ્રાંસમાંથી રાફેલ ફાઈટર જેટનો પહેલો જથ્થો આ મહિને ભારતને મળશે. 5 રાફેલનો પહેલો જથ્થો 29 જુલાઈના રોજ અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચશે. ફાઈનલ ઈન્ડક્શન સેરેમની 20મી ઓગસ્ટના રોજ યોજાશે. આગામી 22થી 24 જુલાઈ વચ્ચે દિલ્હીમાં એરફોર્સની કોન્ફરન્સ યોજાશે. જેમાં રાફેલને ગોઠવવા અંગે નિર્ણય લેવાશે. જો કે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને રાફેલ પ્લેન લદ્દાખ સેક્ટરમાં ગોઠવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ