HIV / ગાઝિયાબાદની ડાસના જેલમાં ફફડાટ,140 કેદીઓ HIV પોઝીટીવ, 35 ટીબીના દર્દી, પ્રશાસન એલર્ટ

dasna jail in ghaziabad 140 hiv positive and 35 prisoner tb patients

ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. સંક્રમણના સમાચાર સામે આવ્યા બાદ જેલ પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ