બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દરિયામાં શખ્સની તબિયત લથડતાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને પોરબંદર પહોંચાડ્યો

સેનાને સલામ / દરિયામાં શખ્સની તબિયત લથડતાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને પોરબંદર પહોંચાડ્યો

Last Updated: 11:43 AM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Helicopter Rescue At Sea Latest News : મધદરિયામાં ઝીલ ટેન્કર પરના ભારતીય ક્રૂ મેમ્બરના ધબકારા ઘટતાં તબિયત લથડી અને મધદરિયે પહોંચ્યું કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર

Helicopter Rescue At Sea : હવામાનની આગાહી મુજબ પોરબંદર તો જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારેથી અતિભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે મધદરિયે એક વ્યક્તિની તબિયત લથડતાં તેનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે આ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તરફ હવે આ રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ સામે આવ્યું છે.

વધુ વાંચો : અંબાજીમાં ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં ડીપીમાં બ્લાસ્ટ, ટળી મોટી જાનહાની

પોરબંદરના દરિયામાં એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં અહીં મધદરિયે મેડિકલ ઈમરજન્સી થતાં રેસ્ક્યૂ કરાયું છે.

પ્રાથમિક વિગતો મુજબ દરિયામાં ઝીલ ટેન્કર પરના ભારતીય ક્રૂ મેમ્બરના ધબકારા ઘટતાં તબિયત લથડી હતી. જેને લઈ તાત્કાલિક અસરથી હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરી દર્દીને સારવાર માટે ખસેડાયો છે. આ તરફ હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરી દર્દીને પોરબંદર વધુ સારવાર માટે ખસેડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coastguard Helicopter Rescue At Sea Helicopter Rescue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ