છત્તીસગઢ / દંતેવાડામાં માસૂમો નક્સલીઓનાં પંજામાં, કક્કો-બારાક્ષરી નહીં શીખવાડાય છે કંઇક આવું

Dantewada district of chhattisgarh children read naxali message as soon as they reach school

માસૂમ બાળપણ પર જ્યારે આતંક કે નક્સલવાદનો પંજો પડે છે ત્યારે દેશનું ભવિષ્ય અકાળે કરમાઈ જતું હોય છે. છત્તીસગઢનાં દંતેવાડામાં અનેક માસૂમો નક્સલીઓના પંજામાં કચડાઈ રહ્યા છે અને સરકાર ‘તમાશો’ જોવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. નક્સલીઓએ સ્કૂલોની દીવાલ પર, વર્ગખંડની અંદર લખેલા સંદેશા કે સૂત્રો ભૂંસવાની હિંમત પણ કોઈ કરતું નથી. આ તમામ વાતો રાષ્ટ્રવિરોધી છે અને સ્થાનિક લોકોને સરકાર સામે ઉશ્કેરતી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ