સિધ્ધિ / ડાંગની સરિતા ગાયકવાડે 400 મીટર દોડમાં ફરી મેળવ્યો ગોલ્ડ મેડલ 

Dang's Sarita Gaykwad won the gold medal in 400 meters run in Europe athletics

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ વધુ એક વખત ચમકી છે. યુરોપીયન એથ્લેટીક્સ મીટમાં સરીતાને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની 400 મીટર દોડને સરિતાએ 52.77 સેકન્ડમાં પુરી કરીને બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ