OMG / VIDEO: 80 વર્ષના દાદીએ બ્રિજ પરથી લગાવી ગંગામાં છલાંગ, ખતરનાક સ્ટંટ જોઈ શ્રદ્ધાળુઓ ચોંક્યા

dangerous stunt of 80 year old woman in haridwar jump into the ganga from bridge

હરિદ્વારમાં 80 વર્ષની દાદીએ પુલ પરથી ગંગામાં છલાંગ લગાવીને સૌ કોઈને ચોંકાવી દીધા. વૃદ્ધ મહિલા પુલ પર ચઢીને નીચે ગંગામાં કૂદકો મારે છે અને યુવાનોની જેમ તરીને થોડે દૂર ગયા બાદ બહાર નિકળી જાય છે. વૃદ્ધા હરિયાણાની જણાવવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ