સાવરકુંડલા / રાત્રે સિંહ-દિપડાનું જોખમ, અમને દિવસે વીજળી આપોઃ 10 ગામના ખેડૂતોએ વીજ કચેરીનો કર્યો ઘેરાવ

Danger of lion-leopard at night, give us electricity during the day: Farmers of 10 villages besiege the electricity office

સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને આસપાસના દસ ગામના ખેડૂતોની સમસ્યા ચરમસીમાએ પહોંચતા આજે સાવરકુંડલા પીજીવીસીએલની ડિવિઝન કચેરીએ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ