ગજબ / હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, વૈજ્ઞાનિકોએ શોધી ગજબ ટેક્નિક

danger of heart attack could be detected 3 years ahead study research could minimize the risk of disease

હાર્ટની બીમારી ખૂબ ખતરનાક હોય છે. પરંતુ જો તેની સમય પહેલા જાણકારી લેવામાં આવે તો લાખો લોકોના જીવ બચી શકે છે. વૈજ્ઞાનિકોએ એવી ટેક્નિક શોધી કાઢી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ