ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સન્માન / પેટા ચૂંટણી પહેલા ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

dang girl sarita gaekwad will now be on duty in the police

એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ