મેઘકહેર / ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી, પૂર્ણા નદીના પાણી ઓસરતા એક જ દિવસમાં 5 મૃતદેહ મળ્યા

Dang district devastated by heavy rains, 5 dead bodies found in a single day as Purna river recedes

ડાંગ જિલ્લામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ નદીના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા, પૂર્ણા નદીના પાણી ઓસરતા એક જ દિવસમાં 5 મૃતદેહ મળ્યા

બ્રેકિંગ ન્યૂઝ