આંતરિક વિખવાદ / ડાંગ જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, પ્રમુખે સ્વૈચ્છિક રાજીનામું આપતા હડકંપ

Dang district BJP president Dashrath Pawar resigned

જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાથી ડાંગના રાજકારણમાં ગરમાવો, ભાજપ સંગઠન-ચૂંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ